DHORAN 10 SAMAJIK VIGYAN CH-1 MCQ QUIZ

ધો.10 સામાજિક વિજ્ઞાન  પ્ર – 1 ભારતનો વારસોની ક્વિઝમાં (DHORAN 10 SAMAJIK VIGYAN CH-1 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ ભારતનુ સ્થાન અને વિસ્તાર

⇒ વૈવિધ્ય સભર વારસો

⇒ સંસ્કૃતિનો અર્થ

⇒ ભારતની સાંસ્કૃતિનો વારસો

⇒ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો

⇒ ગુજરાતના મેળાઓ

⇒ ભારતભૂમિ અને તેના લોકો

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

68

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 1

તમારુ  નામ લખો.

1 / 15

ભારતમાં શુભ કાર્યોના પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ક્યા એક શબ્દનો ઉપયોગ થતો નથી?

2 / 15

અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત પ્રજા કઈ હતી?

3 / 15

ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે વિકસી હતી?

4 / 15

રંગે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચી અને વાંકડિયા વાળ ધરાવતી જે પ્રજા પ્રાચીન ભારતમાં આવી હતી તે ...

5 / 15

ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં કઈ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે?

6 / 15

નીચેના પૈકી કઈ ચિકિત્સા-પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત નથી?

7 / 15

નીચેના પૈકી ગુજરાતનું કયું સ્થળ ઐતિહાસિક મહત્વ ધરાવતું નથી?

8 / 15

પ્રકૃતિ સાથેનાં આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાનાં ઉદાહરણો ક્યાં જોવાં મળે છે?

9 / 15

ગુજરાતમાંથી મળી આવેલું હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું નગર ધોળાવીરા ક્યા જિલ્લામાં આવેલ છે?

10 / 15

દ્રવિડકુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય

11 / 15

રંગે શ્યામ, લાંબું-પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ ધરાવતી પ્રાચીન ભારતમાં આવેલી તે ...

12 / 15

‘લોકમાતા’ શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે?

13 / 15

ભારતની પ્રજા અતિપ્રાચીન યુગથી પર્યાવરણપ્રેમી રહી છે, તેની સાક્ષી છે પ્રજાનો …

14 / 15

આપણા બંધારણની કઈ કલમમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે?

15 / 15

પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો ધરાવતી જે પ્રાચીન ભારતમાં આવી હતી તે …

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-1 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1યુગ100 %39 seconds15 / 15
2Dhara100 %1 minutes 30 seconds15 / 15
3Patel Naiya k100 %1 minutes 31 seconds15 / 15
4gamit100 %2 minutes 45 seconds15 / 15
5યુગ93 %43 seconds14 / 15
6TM93 %1 minutes 48 seconds14 / 15
7Kamlesh93 %2 minutes 55 seconds14 / 15
8યુગ87 %55 seconds13 / 15
9Suhana87 %1 minutes 10 seconds13 / 15
10Bharat87 %2 minutes 19 seconds13 / 15
11Huzaifa87 %2 minutes 21 seconds13 / 15
12A.p. brahmbhatt87 %2 minutes 52 seconds13 / 15
13Tulsi80 %38 seconds12 / 15
14Saiyad Nurafasha banu Aiyajhusen80 %1 minutes 54 seconds12 / 15
15Krina80 %1 minutes 54 seconds12 / 15
16Parvin80 %2 minutes 26 seconds12 / 15
17Vivek80 %2 minutes 38 seconds12 / 15
18Digraj80 %2 minutes 42 seconds12 / 15
19papu80 %3 minutes 6 seconds12 / 15
20kisori80 %15 minutes 30 seconds12 / 15
21Maksud73 %42 seconds11 / 15
22Tejal73 %1 minutes 19 seconds11 / 15
23Hitu73 %1 minutes 26 seconds11 / 15
24quizvenue73 %2 minutes 1 seconds11 / 15
25Sumit73 %2 minutes 38 seconds11 / 15
26Mansi73 %3 minutes 26 seconds11 / 15
27A.P. Brahmbhatt73 %4 minutes 4 seconds11 / 15
28Prakash73 %4 minutes 38 seconds11 / 15
29Tulsi67 %41 seconds10 / 15
30Maksud67 %44 seconds10 / 15
31Prajapati jaykumar Dinesh bhai67 %1 minutes 2 seconds10 / 15
32યુગ67 %1 minutes 14 seconds10 / 15
33Kadchha Karan67 %1 minutes 27 seconds10 / 15
34યુગ67 %2 minutes 17 seconds10 / 15
35Sonal67 %2 minutes 28 seconds10 / 15
36Joshi Haresh Amrutbhai67 %2 minutes 54 seconds10 / 15
37વૈભવ60 %53 seconds9 / 15
38Liza60 %1 minutes 57 seconds9 / 15
39Saiyad Nurafasabanu Aiyajhusen60 %2 minutes 17 seconds9 / 15
40Prajapati jaykumar Dinesh bhai60 %2 minutes 52 seconds9 / 15
41Good60 %3 minutes 48 seconds9 / 15
42Solanki liza60 %3 minutes 50 seconds9 / 15
43Kamlesh60 %3 minutes 52 seconds9 / 15
44Manshi60 %4 minutes 7 seconds9 / 15
45mohit60 %6 minutes 33 seconds9 / 15
46Suhana53 %1 minutes 47 seconds8 / 15
47Vaghela Mayank53 %2 minutes 31 seconds8 / 15
48Nagesh53 %30 minutes 46 seconds8 / 15
49Tulsi47 %39 seconds7 / 15
50Halai rehan47 %1 minutes 54 seconds7 / 15
51Fakir Simran47 %2 minutes 7 seconds7 / 15
52Makwana jayesh Ramesh bhai47 %2 minutes 22 seconds7 / 15
53Halai rehan40 %1 minutes 25 seconds6 / 15
54Suhana40 %2 minutes 16 seconds6 / 15
55N.k40 %2 minutes 47 seconds6 / 15
56Yogesh40 %3 minutes 40 seconds6 / 15
57તેજલ33 %2 minutes 43 seconds5 / 15
58Paramr aryan33 %2 minutes 44 seconds5 / 15
59Salim33 %3 minutes 9 seconds5 / 15
60યુગ27 %25 seconds4 / 15
61Alinawaz27 %43 seconds4 / 15
62Suhanw27 %1 minutes 34 seconds4 / 15
63Maksudsha iqbalsha diwan27 %2 minutes 1 seconds4 / 15
64Minaxi27 %3 minutes 36 seconds4 / 15
65Unknown13 %25 seconds2 / 15
66Hiti13 %40 seconds2 / 15
67Naitrutya13 %2 minutes 30 seconds2 / 15
68Tulsi7 %40 seconds1 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: